ગુજરાતી to English Word Search Puzzles Part 1 (Gujarati to English Word Search Puzzles)

  • ₹ 350.00


સ્વાગત છે તમારું આ અનોખા પુસ્તક માં! ગુજરાતી પઝલ રસિયાઓ માટે ખાસ બનાવેલું પુસ્તક!
“ગુજરાતી to English વર્ડ સર્ચ પઝલ્સ ભાગ ૧”

ગુજરાતી ચાવી કે અર્થની મદદ થી બોક્સ માં છુપાયેલો તેનો અંગ્રેજી શબ્દ શોધો!

For example – જ્ઞાન, જાણકારી = __ N __ __ __ __ __ __ __
(તમારે હવે બોક્સ માં થી તેનો જવાબ KNOWLEDGE શોધવાનો છે)

Get ready to experience a one-of-a-kind puzzle adventure that brings together fun, learning, and culture!
Not just another AI-generated collection — every puzzle in this book is thoughtfully handpicked, ensuring meaningful learning and endless enjoyment.

✅ ૬૦ થીવધુ રસપ્રદ ગુજરાતી થી અંગ્રેજી વર્ડસર્ચ પઝલ સેટ્સ!
✅સરળતા માટે જવાબો બીજા પાને – જેથી તમારો અનુભવ આનંદદાયક બની રહે!
✅બધા વયના લોકો માટે યોગ્ય!
✅ Boosts:
🧠 Memory & Recall - યાદશક્તિ અને સ્મરણશક્તિ માં વધારો
🎯 Focus & Concentration - ધ્યાન અને એકાગ્રતા માં વધારો
🗣️ Vocabulary & Language Skills - શબ્દભંડોળ અને ભાષા પર પ્રભુત્વ માં સુધાર
💬 Family Bonding - પરિવાર અને મિત્રો સાથે સમય અને મજા

Rediscover your roots, sharpen your mind, and learn English and Gujarati the fun way!

  • Paperback: 146 pages
  • Publisher: White Falcon Publishing; 1 edition (January 2026)
  • Author: Smartbrain Books
  • ISBN-13: 9781997766155
  • Product Dimensions: 6 x 9 inch

Indian Edition available on: